કહેવતો- ગાંડઓ ના ગામા ના હોઇ- થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.- થોડે બોલે થોડું ખાય.- થોડે થોડે ઠીક જ થાય.- પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.- અંતે ધર્મો જય, પાપો ક્ષય.- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.- આવડે નહી ઘેઁશ ને ...
વધુ વાંચો...